Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી માવડીને વધાવો રે...'અમદાવાદમાં આદિત્ય ગઢવીનો જાદુ છવાયો:ચોથા નોરતાની રાત્રે વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં યુવાધન હિલોળે ચડ્યું

    23 hours ago

    જેમ જેમ નવરાત્રિના દિવસો વિતી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. ચોથા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી. વડોદરામાં કૈરવી બુચ, અતુલ પુરોહિતના સૂર સંગ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા તો અમદાવાદ આદિત્ય ગઢવીનો જાદુ છવાયો. સુરતમાં અપેક્ષા પંડ્યા, કિરણ ગજેરા સહિતના સિંગરે ખેલૈયાઓને ડોલાવ્યા. વડોદરાના ખેલૈયાઓની તસવીર સુરતના ખેલૈયાઓની તસવીર અમદાવાદના ખેલૈયાઓની તસવીર રાજકોટના ખેલૈયાઓની તસવીર ચોથા નોરતાની રાસ ગરબાની અપડેટ જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો…
    Click here to Read More
    Previous Article
    Micah Parsons Fires Warning After Jayden Daniels' Overtime Blunder
    Next Article
    પ્રાચીન-અર્વાચીનનો અનોખો સમન્વય:રાજકોટની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ, ચોથા નોરતે શ્રીનાથજીની ઝાખી નિહાળી મેયર અને સ્ટે. ચેરમેન મંત્રમુગ્ધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment