Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:જલસા ગ્રુપે નવરાત્રીની બીજી રાત્રિએ ગરબાની ઉજવણી કરી, ઢોલના તાલે રંગબેરંગી પરિધાનમાં સૌએ આનંદ માણ્યો

    9 hours ago

    નવરાત્રી ૨૦૨૬ની બીજી રાત્રિએ જલસા ગ્રુપ દ્વારા ગરબાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મા અંબાના આશીર્વાદ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગરબા, આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. ઢોલના તાલે ગરબાની રમઝટ જામી હતી. રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં સજ્જ સૌના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. મિત્રોના સાથ અને સંગીતના આનંદે આ પળોને યાદગાર બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નારણપુરાની અર્જુનગ્રેસ સોસાયટીમાં ત્રીજા નોરતે ગરબાની રમઝટ, માતાજીના ગરબા, ટીમલી અને ડાકલાના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
    Next Article
    રાજકોટમાં કાયમી લોક અદાલતનો પ્રારંભ:હોસ્પિટલ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન જેવા પબ્લિક યુટિલિટીના કેસો ઓનલાઇન પોર્ટલ પર થઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment