Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ ગરબે ઘૂમ્યા:અમદાવાદમાં જીગરાએ ખેલૈયાઓને ડોલાવ્યા, રાજકોટમાં રોબોટ ગરબે ઘૂમ્યો

    4 days ago

    ત્રીજા નોરતાની રાત્રે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર બન્યા છે. વડોદરાના નવરાત્રિ ફેસ્ટિવલ ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમી રહ્યા છે. યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબાનું ગ્રાઉન્ડ આજે પણ હાઉસફૂલ જોવા મળ્યું.તો અમદાવાદમાં સાચી નવરાત્રિ (જીગરદાન ગઢવી)ના ગરબાને અંતે મંજૂરી મળતા આજે ગરબા યોજાઈ રહ્યા છે. તો રાજકોટમાં સૌ પ્રથમવાર રોબોટ ગરબે ઘૂમતો જોવા મળ્યો. વડોદરાના ગરબાની તસવીર સુરતના ગરબાની તસવીર અમદાવાદના ગરબાની તસવીર રાજકોટની ગરબાની તસવીર
    Click here to Read More
    Previous Article
    બિહારના વૈશાલીમાં બોટ પલટતા 13 લોકોના મોત:20 યુવકો અને બાળકો સવાર હતા, મૃતકોની ઉંમર 6થી 18 વર્ષની વચ્ચે
    Next Article
    Ram Kapoor Shares New Selfie After Dramatic Weight Loss; Fans Say He Has Lost Too Much Weight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment