Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરબામાં લઘુમતિ બાઉન્સર્સ રાખતા બબાલ:મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, મહિલા માથે ખુલ્લી લિફ્ટ પડી, અમદાવાદના ઓઢવમાં અરેરાટીભરી ઘટના

    8 hours ago

    38 સીટ પર જીત સાથે ભાજપની હેટ્રિક ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ જાહેર.44માંથી 38 સીટ જીતી ભાજપે હેટ્રિક લગાવી. કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી. જ્યારે આપના સુપડા સાફ થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણીલક્ષી કામગીરીની તારીખ બદલવા માગ 18 ઓક્ટોબરે ચૂંટણીલક્ષી કામગીરી સોંપાતાં શિક્ષક મંડળે કલેકટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખી તારીખમાં ફેરફાર કરવા માગ કરી.. 2 હજારથી વધુ શિક્ષકો પરિવાર સાથે ઉજવણી કરી શકે તે માટે માગ કરાઈ . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'OG નવરાત્રિ'માં બજરંગ દળનો હોબાળો સુરતના સરસાણાના AC ડોમમાં 'OG નવરાત્રિ'માં બજરંગ દળનો હોબાળો..લઘુમતી સમાજના બાઉન્સરો મુદ્દે પોલીસ બોલાવાઈ..સુરક્ષા એજન્સી બદલવા માગ કરી.. આજે પોલીસ સાથે બેઠક થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાચી નવરાત્રીમાં ગરબા રમવા મળતા ખેલૈયા વિફર્યા અમદાવાદમાં જીગરદાન ગઢવીની સાચી નવરાત્રીમાં બીજા નોરતે ગરબા ન થતા ખેલૈયાઓ વિફર્યા..એનઓસીના વિવાદ બાદ ગરબા ન થયા. આયોજકોએ પોસ્ટ કરી રિફંડની જાહેરાત કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના માર્ગે ડિમોલિશન આગામી કોમનવેલ્થ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના માર્ગે ડિમોલિશન હાથ ધરાયું.. રોડને પહોળો કરવા 75થી વધુ રહેણાંક મકાનો તોડી પાડ્યા.. અસરગ્રસ્તોને મકાનો ફાળવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છરીના ઘા ઝીંકી 28 વર્ષના યુવકની હત્યા રાજકોટમાં સોમવારે રાત્રે 28 વર્ષના યુવકની હત્યા કરાઈ. જૂની અદાવતના સમાધાન સમયે 150 ફૂટ રિંગ રોડ પર યુવકને ચાર લોકોએ ભેગા મળી છરીના 6 થી 7 ઘા ઝીંકી દીધા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખુલ્લી લિફ્ટ માથે પટકાતા મહિલા શ્રમિકનું મોત અમદાવાદના ઓઢવમાં માલસામાનની ખુલ્લી લિફ્ટ પટકાતા મહિલા શ્રમિકનું મોત થયું.નીચે જોયા વગર કામદારે લિફ્ટ ચાલુ કરી દેતા દુર્ઘટના. ગજાનંદ સ્ટીલ કારખાનાના માલિક અને કામદાર સામે બેદરકારીનો ગુનો દાખલ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડો.હર્ષ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ સુરતમાં ડો.હર્ષ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ:ડો.અનુજ મહેશ્વરીને પોલીસે દબોચ્યો...ડો.નિરાલી હજુ પણ ફરાર.. અગાઉ બેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મામાએ ભાણિયાની હત્યા કરી વસ્ત્રાલમાં મામાએ ભાણિયાની હત્યા કરી. મજાક મસ્તી બાબતે ઠપકો આપતા ભાણાએ મામા મામી અને અન્ય એક યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો..વળતા હુમલામાં મામાએ ભાણાની હત્યા કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝાયડેક્સ કંપની સાથે 1.03 કરોડનું ઠગાઈ ઝાયડેક્સ કંપની સાથે 1.03 કરોડ રૂપિયાની ઠગાઈ..ડિરેક્ટર અજય રાનકાના નામે વોટ્સએપ પ્રોફાઇલ બનાવીને 5 બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવી લીધા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    વિપક્ષે કહ્યું- CEC જ્ઞાનેશને સજા મળશે, પ્રદર્શન ચાલુ રહેશે:આ અમારો બંધારણીય અધિકાર; રાહુલ ગાંધીના ઘરે ટી-પાર્ટી પર એકઠા થયા INDIA બ્લોકના લીડર્સ
    Next Article
    પોરબંદરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ:અન્ડર-14, અન્ડર-17 અને ઓપન કેટેગરીમાં 21 ટીમોએ ભાગ લીધો;ખેલાડીઓએ બતાવ્યું અદભુત રમતકૌશલ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment