Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચરતી-વિમુક્ત જાતિના રદ થયેલા મતદારોના નામ ફરી દાખલ કરવા માંગ:વિચરતા સમુદાય સમર્થન મંચે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને વિશેષ સર્વે માટે રજૂઆત કરી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વિચરતી અને વિમુક્ત જાતિના મતદારોના રદ થયેલા નામ ફરી મતદાર યાદીમાં દાખલ કરવાની માંગ ઉઠી છે. વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે. વ્યાસે આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, SIR પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ કારણો, ઘર નંબરનો અભાવ અને 2002ની યાદીમાં નામ ન હોવાથી ઘણા મતદારોના નામ રદ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાદી, મદારી, સરાણીયા, દેવીપૂજક, ડફેર અને વણઝારા જેવી જાતિઓ વસવાટ કરે છે. ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ કોઈ પણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે. હાલ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે, તેથી રદ થયેલા નામોની ચકાસણી માટે વિશેષ સર્વે કરાય અને પાત્ર મતદારોના નામ ફરી દાખલ થાય તેવી માંગ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન:JNUના પ્રોફેસર સામેના છેડતીના કથિત પ્રયાસના આક્ષેપ મામલે કોંગ્રેસ પર પ્રહાર
    Next Article
    દિવાળીના તહેવારોમાં રાજકોટનું ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ધમધમશે:પતરાંની આડશનું કામ પૂર્ણ, વેપારીઓને બે-ચાર દિવસમાં થડા સોંપાશે; ₹6 કરોડથી વધુના ખર્ચે હેરિટેજ લુક સાથે માર્કેટનું રિનોવેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment