Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સેપિયન્સ દાંડિયા ધમાલ નવરાત્રીમાં આરતી અને ફૂલોની રંગોળી, કૃપાબેન શાહ, મોક્ષાબેન અને કૃષિબેને ફૂલોની રંગોળી બનાવી, ગરબાની રમઝટ જામી

    2 days ago

    સહજ સેપિયન્સ દાંડિયા ધમાલ નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીની આરતી અને ફૂલોની સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. રંગોળી બનાવવામાં કૃપાબેન શાહ, મોક્ષાબેન અને કૃષિબેને ભાગ લીધો હતો. આ ઉપરાંત, ગૌરાંગભાઈ, મુકેશભાઈ, અંકિતભાઈ, દીપકભાઈ, શિવમભાઈ, જીગરભાઈ, જૈનમ, દેવાનંદ બારોટ ભાઈ હર્ષિદભાઈ, ધૈર્ય, દેવ, નમન, આર્ષ અને પાંચ વર્ષની બાળકી આરવી રેશુ સહિત નાના બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. સોસાયટીના સભ્યોએ ગરબા, દાંડિયા, સનેડો અને ટીંબડી જેવા વિવિધ ગરબા રમીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ગરબા પછી સૌએ નાસ્તાનો આનંદ માણ્યો હતો. માતાજીના બીજા નવરાત્રીની ધૂમ મચાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ નવરાત્રીના બીજા દિવસે માતાજીની આરાધના, ડીજે દેવે ટીમલી વગાડતા બાળકો-યુવાનો ઉમંગથી ઝૂમ્યા
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Markets Likely To Open In Green, Oil Prices Rise Again

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment