Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં નોરતાની ધૂમ, સભ્યોએ સમયસર હાજરી આપી માતાજીની આરતી કરી, બાળકો પણ ઉત્સાહભેર જોડાયા

    2 days ago

    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જયભાનું સોસાયટીમાં નોરતાની ધૂમ જોવા મળી. અહીં માતાજીની આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના દરેક સભ્યોએ સમયસર હાજરી આપી માતાજીની આરતી કરી. ત્યારબાદ સૌએ સાથે મળીને ગરબા રમ્યા હતા. આ ઉત્સવમાં નાના બાળકો પણ ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા. તેમણે પણ ગરબાની મોજ માણી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચિડ એક્ઝોટીકા માં ગ્રીન કલર કોડ સાથે ગરબા, નવરાત્રિના બીજા દિવસે સભ્યોએ માતાજીના ડાકલા સાથે ઉત્સવ ઉજવ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ નવરાત્રીના બીજા દિવસે માતાજીની આરાધના, ડીજે દેવે ટીમલી વગાડતા બાળકો-યુવાનો ઉમંગથી ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment