Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા નોરતાની રાત્રે ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર:અમદાવાદમાં ગોપાલ ભરવાડના સૂર સંગ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અવનવા રાસની રમઝટ

    6 hours ago

    આજે બીજા નોરતાની રાત્રે ગુજરાતભરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ પહોંચવા લાગ્યા છે. અમદાવાદમાં ગોપાલ ભરવાના સૂર સંગ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા તો રાજકોટના રણજિતવિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા અવનવા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
    Click here to Read More
    Previous Article
    ઘોઘામાં 25 વર્ષીય યુવકની છરી ઘા ઝીંકી કરપીણ હત્યા:બે માસ પૂર્વે થયેલી માથાકૂટની અદાવત રાખીં ત્રણ શખસો તૂટી પડ્યા
    Next Article
    INDIA Bloc March में Nihang Sikh हूटर लेकर क्या करने पहुंचे? Rahul Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment