Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી રાજપૂત સમાજ દ્વારા ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવ:વિજયાદશમીએ મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા યોજાશે, ન્યૂ પેલેસમાં શસ્ત્રપૂજન કરાશે

    22 hours ago

    મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ ૧૩, ૧૪ અને ૧૫ ઓક્ટોબરે યોજાશે. આ ઉપરાંત, વિજયાદશમીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. વિજયાદશમીના દિવસે મહારાણા પ્રતાપ સર્કલથી પરંપરાગત શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા ન્યૂ પેલેસ પહોંચશે. ત્યાં શ્રી મોમાઈ માતાજીના મંદિરે શસ્ત્રપૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના તમામ લોકોને હાજર રહેવા માટે આમંત્રણ અપાયું છે. પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ આ આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડરે ખોલી પોલ:મહેસાણા LCBએ વિજાપુરથી યુવકને દબોચ્યો, ગાંધીનગરનો અનડિટેક્ટ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો
    Next Article
    વડોદરામાં સોનાના વેપારી સાથે 8.28 કરોડની ઠગાઈ:જ્વેલર્સની દુકાનમાં દાગીનાની બે બેગ મૂકાવી વેપારી જમવા ગયો, પરત ફરતાં બેગ ગાયબ, CCTVમાં બે શખ્સો બેગ લઈ જતા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment