Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ, અરજી દાખલ કરશે:રાહુલે કહ્યું- આ શિવજીની બારાત, કોઈપણ અમારી સાથે જોડાઈ શકે છે

    20 hours ago

    SIR અને ECE જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ સુધી વિપક્ષની માર્ચ થોડી જ વારમાં શરૂ થશે. રાહુલ સહિત વિપક્ષના નેતાઓ બસમાં કૉન્સ્ટિટ્યુશન ક્લબથી બારાખંભા રોડ સુધી જઈ રહ્યા છે. અહીંથી માર્ચ શરૂ થશે. આ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષની માર્ચ શિવજીની જાન જેવી છે, તેમાં કોઈપણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. જ્ઞાનેશ કુમાર સાથે વાત કરવા અંગેના સવાલ પર રાહુલે કહ્યું કે હા, તેમના મેસેજ આવે છે. તેઓ આ પ્રેસ કૉન્ફરન્સ પણ જોઈ રહ્યા હશે. રવિવારે વિપક્ષી સાંસદોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને પત્ર લખ્યો હતો અને આવેદનપત્ર સોંપવા માટે સમય માંગ્યો હતો. CJIએ આજે કહ્યું કે મેં એ જ રાત્રે સમય આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના દરવાજા સૌ માટે ખુલ્લા છે. કોઈપણ સામાન્ય નાગરિક અથવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ અરજી દાખલ કરી શકે છે. કોર્ટ તેમની સમસ્યાઓ સાંભળશે અને કાયદા મુજબ કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    2026 અર્થશાસ્ત્રનું નોબેલ બે અમેરિકન અર્થશાસ્ત્રીઓને મળ્યું:રોબર્ટ હોલ અને માઈકલ વુડફોર્ડે મંદીનો સામનો કરવા માટેના મોડલ વિકસાવ્યા
    Next Article
    જંતર-મંતર પર કારમાંથી ડંડા કાઢતા દેખાયા યુવકો, VIDEO:પ્રદર્શનકારીઓને ધમકાવવામાં આવ્યા; પોલીસે કારને જવા દીધી, પછી કહ્યું- કંઈ મળ્યું નથી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment