Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કલોલના સ્નેહગ્રીન ફ્લેટ્સમાં પ્રથમ નોરતે માતાજીની સ્થાપના કરી, સભ્યોએ ગરબા અને નાસ્તાની મોજ માણી

    8 hours ago

    કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા સ્નેહગ્રીન ફ્લેટ્સમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે. પ્રથમ નોરતાના દિવસે માતાજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. સોસાયટીના તમામ સભ્યોએ મન મૂકીને ગરબાની મોજ માણી હતી. આ પ્રસંગે સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાત્રે ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેનો સૌએ સ્વાદ માણ્યો હતો. આ રીતે પ્રથમ નોરતાની ઉજવણી કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાઉથ બોપલમાં આવેલી ગાર્ડન રેસીડેન્સી-1માં નવરાત્રિનો પ્રારંભ, પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી
    Next Article
    Gujarat Breaking News | 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | Gujarati News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment