Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સુર સમતા કરાઓકે ક્લબનું આયોજન:કલાકારોએ જૂના ગીતો ગાયા, કાર્યક્રમ સુનિલ ગેસ ગોડાઉન ખાતે યોજાયો

    11 hours ago

    બોટાદ શહેરમાં સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમતા બુદ્ધ વિહાર બોટાદે સંગીતપ્રેમીઓ માટે સુર સમતા કરાઓકે ક્લબનું આયોજન કર્યું. આ કાર્યક્રમ સુનિલ ગેસ ગોડાઉન ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી થઈ હતી. તેનું આયોજન બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ) અને જયંતિભાઈ ચાવડાએ કર્યું હતું. બોટાદના યુવાન અને વડીલ કલાકારોએ જૂના ગીતો ગાયા. તેમાં કૌશિકબાબુ રાઠોડ, ઈશ્વરભાઈ મકવાણા, ભાઈલાલભાઈ ટુંડિયા, મોજીયાભાઈ, વિનોદભાઈ ભાદરકા, પ્રેમજીભાઈ પરમાર, રાહુલભાઈ મુંધવા, ભાવેશભાઈ પડાયા, બાબુભાઈ સાગઠીયા અને કાન્તિભાઈ અલગોતર સામેલ હતા. સુર સમતા કરાઓકે ક્લબ ભવિષ્યમાં બોટાદના તમામ લોક ગાયક કલાકારો માટે આવા કાર્યક્રમો કરશે. જેમાં કલાકારો પોતાની કળા બતાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના કાળા ડુંગરમાં બે દુર્લભ સાપ એકસાથે જોવા મળ્યા:રજવાડી અને રેતિયા સાપની જોડી મળી, ગુજરાતમાં રેતિયા સાપની હાજરીનો સંભવતઃ બીજો કે ત્રીજો રેકોર્ડ નોંધાયો
    Next Article
    પાટણમાં ‘વોટ બચાવો – દેશ બચાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસની પદયાત્રા:જિલ્લા કાર્યાલયથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી આગેવાનો અને કાર્યકરો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment