Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નવરાત્રિનો પ્રારંભે ખેલૈયાઓમાં અદમ્ય ઉત્સાહ:પ્રથમ નોરતે પરંપરાગત પરિધાન સાથે ગરબા ગ્રાઉન્ડ છલકાયા, પાર્ટી પ્લોટોમાં મન મૂકીને ઝૂમ્યા

    7 hours ago

    પાટણ શહેરમાં નવરાત્રિનો પ્રારંભ થતા જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. પ્રથમ નોરતે ખેલૈયાઓએ સંગીતના તાલે મન મૂકીને ગરબા રમી માતાજીની પૂજા કરી. જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે, તેમ તેમ નવરાત્રિનો રંગ વધુ જામી રહ્યો છે. શહેરના 2 પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાઈ ગયા હતા. અવનવા ટ્રેડિશનલ ડ્રેસ અને પરંપરાગત આભૂષણોથી સજ્જ ખેલૈયાઓએ ગરબાના તાલે રમ્યા હતા. આનાથી સમગ્ર માહોલમાં ભક્તિ અને ઉત્સાહ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં બાયપાસના વિરોધમાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા:જમીન-મકાન ગુમાવવાના ડરે આવેદન આપ્યું, પશુઓ સાથે આંદોલનની ચીમકી
    Next Article
    Ashutosh Ranka, Saurav Das का Delhi Police को 24 Hours का Ultimatum | Jantar Mantar | CJP Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment