Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન કરી શકાશે નહીં:ગૃહ મંત્રાલયનો નિર્ણય, જંતર-મંતર હવે 'પ્રોટેસ્ટ સાઇટ'નહીં; હવે આ સ્થળોએ જ થઈ શકશે આંદોલન

    20 hours ago

    જંતર-મંતર અંગે દિલ્હી પોલીસે મોટો નિર્ણય લીધો છે. હવે જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન કરી શકાશે નહીં. આ નિર્ણય ગૃહ મંત્રાલયે લીધો છે. દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે. ધરણા-પ્રદર્શન માટે દિલ્હી પોલીસે હવે ત્રણ નવા સ્થળો પસંદ કર્યા છે. આ ત્રણ સ્થળો છે- 1 રામલીલા મેદાન, 2- બુરાડી મેદાન અને 3- CBD ગ્રાઉન્ડ. ગૃહ મંત્રાલયે રાજધાનીમાં પ્રદર્શન કરવાની જગ્યામાં ફેરફાર કર્યો રાજધાની દિલ્હીમાં હવે તમે જંતર-મંતર પર પ્રદર્શન કરી શકશો નહીં. ગૃહ મંત્રાલયે રાજધાનીમાં પ્રદર્શન કરવાની જગ્યામાં ફેરફાર કર્યો છે. હવે પ્રદર્શન માટે ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે રાજધાનીમાં પ્રદર્શનના સ્થળ માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણ બાદ રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડને પ્રદર્શનના નવા સ્થળો તરીકે માન્યતા આપવામાં આવી છે. જંતર-મંતરને પ્રદર્શનના સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Sunil Gavaskar Unhappy As BCCI Decision Sees Ranji Trophy Being Ignored Yet Again
    Next Article
    હોટેલ-રેસ્ટોરન્ટને મનપાનું 7 દિવસનું છેલ્લુ અલ્ટીમેટમ:કિચનમાં CCTV નહીં હોય તો નોટિસ બાદ લાઈસન્સ રદ્દ થશે, 12 દિવસમાં 1500માંથી માત્ર 10% હોટેલમાં લાઈવ સ્ટ્રીમિંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment