Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ એથ્લેટિક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું:નંદિની રાજપૂત અને અનુષ્કા દિવાકરે તાલુકા કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું

    1 day ago

    નરોડા સ્થિત એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં અંડર-14 કેટેગરીમાં નંદિની રાજપૂતે શોટપુટ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો. ઓપન કેટેગરીમાં અનુષ્કા દિવાકરે 100 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. બંને વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી અમદાવાદ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે.તેમની આ સફળતામાં કોચ ચેતન વાઘેલા અને ધર્મેશ વણઝારાનું માર્ગદર્શન રહ્યું. શાળાના સંચાલક મંડળ અને આચાર્યએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા.
    Click here to Read More
    Previous Article
    સરકારી મિલકતોનો રૂ. 100 કરોડનો વેરો બાકી:રાજકોટમાં નાના બાકીદારો સામે ધોકો પછાડતું મનપા સરકારી મિલકતો મુદ્દે લાચાર, વેરા મેનેજરે કહ્યું- આવી મિલકતો સીલ કરી શકાય નહીં
    Next Article
    Opinion: Opinion | Marine Engines: Why India Must Own The Power Behind The Platform

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment