Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસની આકાશી નજર:ગરબા ગ્રાઉન્ડથી અવાવરૂ સ્થળો સુધી ડ્રોન કેમેરાથી દેખરેખ

    20 hours ago

    જામનગરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ ડિવિઝન પોલીસે આ કામગીરી કરી. પીઆઇ વી.એમ.ડોડીયા સહિતની ટીમે નાઈટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો. પોલીસ ટીમે ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ, એસ.ટી. બસ ડેપો, ભીડવાળી જગ્યાઓ અને અવાવરૂ સ્થળો પર ડ્રોનથી સર્વેલન્સ કર્યું. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે આ પગલું લેવાયું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના અડાદા ગામે SMCનો દરોડો:દારૂના કટિંગનું નેટવર્ક ઝડપાયું, 12.75 લાખનો મુદ્દામાલ જપ્ત; 2ની ધરપકડ અને દમણના 5 સપ્લાયર વોન્ટેડ
    Next Article
    વલસાડમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ નવરાત્રિનો પ્રારંભ કર્યો:ગુજરાતભરમાં પહેલા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગરબાના તાલે વાતાવરણ રંગાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment