Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં તજજ્ઞોએ ગેરમાન્યતાઓ દૂર કરી:દાહોદની જે એન્ડ આર કોલેજમાં સમયસર સારવાર અને પરામર્શ મેળવવા પર ભાર મુકાયો

    1 day ago

    દાહોદની જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે NSS વિભાગ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તજજ્ઞોએ માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી સમયસર સારવાર અને પરામર્શ પર ભાર મૂક્યો. આચાર્ય ડો. નર્મદા પટેલની પ્રેરણાથી ભૈયા નવધા હોસ્પિટલના મનોચિકિત્સક ડો. નિલેશ ડી. સૂર્યવંશી મુખ્ય વક્તા હતા. તેમણે 25 વર્ષના અનુભવથી તણાવના કારણો, માનસિક સ્થિરતાના ઉપાયો અને મનોચિકિત્સક પાસે જવું કલંક નથી તે સમજાવ્યું. ડો. સૂર્યવંશીએ કહ્યું કે શારીરિક બીમારીઓની જેમ જ માનસિક સમસ્યાઓમાં પણ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. સમયસર સારવારથી વ્યક્તિ ઝડપથી સામાન્ય જીવન તરફ પાછી ફરી શકે છે. કટોકટીના સમયે ટેલિ-માનસ હેલ્પલાઇન 14416 નો સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    જેતલપુરમાં ચાલતી કારમાં આગ:બોનેટમાંથી ધુમાડા દેખાતા કારચાલકે સમયસૂચકતા દાખવી કાર થંભાવી ઊતરી ગયો
    Next Article
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ ઉપર મિસાઈલ પડી:સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment