Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ સોસાયટીમાં નવરાત્રીનો પ્રારંભ, રહીશોએ માતાજીની ઉપાસના કરી અને ગરબાના તાલે મોજ માણી

    1 day ago

    નવરાત્રીના પહેલા દિવસે ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ સોસાયટીમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સોસાયટીના રહીશોએ સાથે મળીને માં ભગવતીની ઉપાસના કરી. ભક્તિમય વાતાવરણમાં સૌએ માતાજીની આરતી અને પૂજા કરી. ત્યારબાદ ગરબાના તાલે સૌએ મોજ માણી. પહેલા દિવસે જ રહીશોમાં નવરાત્રીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદની સાંઈજ્યોત રેસિડેન્સીમાં ફૂલોના ગરબા સાથે નવરાત્રિ ઉજવાઈ, પરંપરા અને શિસ્ત સાથે સભ્યોએ જાતે જ મહોત્સવની રમઝટ બોલાવી
    Next Article
    બનાસકાંઠામાં ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સની બેઠક યોજાઈ:બાળકોની સુરક્ષા માટે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગ વચ્ચે સંકલન મજબૂત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment