Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ નવરાત્રિનો પ્રારંભ કર્યો:ગુજરાતભરમાં પહેલા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

    14 hours ago

    ગુજરાતભરમાં આરાધ્યા અંબાના શક્તિના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. વલસાડમાં પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી (જૈન) ના હસ્તે નવરાત્રિ પર્વનો દિવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાતભરમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. રાત્રે જાણે સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ હતો. પ્રથમ દિવસે જનતાએ માતા અંબાની પૂજા, અર્ચના અને આરતી કરીને પર્વની શરૂઆત કરી. સોનલબેન સોલંકીએ સૌને શુભકામનાઓ પાઠવી અને ધરાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટના 35માં વર્ષની સફળ સફરની પ્રશંસા કરી. યુવાનો પરંપરાગત વેશભૂષામાં સજીધજીને એક થઈને ગરબે ઘૂમ્યા. વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી આયોજનો અને વિવિધ મંડળો દ્વારા ખેલૈયાઓ મોડી રાત સુધી માતાજીની ભક્તિમાં લીન રહ્યા.
    Click here to Read More
    Previous Article
    માતાજીને કયા નોરતે શું પ્રસાદ ધરાવવો?:જાણો નવરાત્રિ દરમિયાન કયા-કયા કામો ન કરવા, આ સરળ રીતે કરો દેવી માતાની પૂજા
    Next Article
    Video: Men Wearing Nightie, Mask Arrive In Ambulance, Rob Off Telangana ATM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment