Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં હિન્દુ લાયન્સ સંગઠન નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ:પ્રથમ નવરાત્રિએ ખેલૈયાઓ અને યુવાનો ઉમટી પડ્યા

    19 hours ago

    બીલીમોરામાં હિન્દુ લાયન્સ સંગઠન દ્વારા મઢી ગ્રાઉન્ડ પર નવરાત્રિ મહોત્સવ શરૂ થયો છે. પ્રથમ દિવસે મા અંબાની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ગરબા ક્લાસના ખેલૈયાઓ, યુવાનો, બાળકો અને બહેનો ગરબા રમવા ઉમટી પડ્યા હતા. આ હિન્દુ લાયન્સ સંગઠનનો ચોથી સિઝનનો નવરાત્રિ મહોત્સવ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસની શી-ટીમ ચણિયાચોળીમાં કરશે પેટ્રોલિંગ:રોમિયોગીરી કરનારા સામે કડક કાર્યવાહી, સીસીટીવી અને બોડી-વોર્ન કેમેરાથી લેવાશે મદદ
    Next Article
    HCLTech's Roshni Nadar Malhotra Among Asia's Most Powerful Women

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment