Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદારનો જાદુ છવાયો:કુમકુમના પગલાં પડ્યા...ગીત પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, સુરત, રાજકોટ અને વડોદરામાં રાસ-ગરબાની રમઝટ

    13 hours ago

    નવલા નોરતાના પ્રથમ દિવસે રાસ ગરબાની રમઝટ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના GMDC મેદાનમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2026નો રંગેચંગે પ્રારંભ થયો. વડોદરા, સુરત, રાજકોટમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. વડોદરાના યુનાઈટેડ વેના ગરબામાં તો પ્રથમ દિવસે જ ખેલૈયાઓનું જાણે કીડિયારુ ઉભરાયું હોય એવા દૃશ્યો જોવા મળ્યા. અતુલ પુુરોહિતના સૂર સંગ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા. તો અમદાવાદમાં જીગરદાન ગઢવી, દિવ્યા ચૌધરી સહિતના સિગરે રાસ ગરબામી રમઝટ બોલાવી.
    Click here to Read More
    Previous Article
    આસોપાલવ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન:આજના અર્વાચીન ગરબાઓ વચ્ચે પણ જૂનાગઢમાં પ્રાચીન ગરબીની પરંપરા અકબંધ, 160થી વધુ પરિવારજનો અને બાળાઓ ભક્તિભાવપૂર્વક માં ની આરાધનામાં જોડાયા​
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુનિલ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ, સભ્યો ગરબે ઘુમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment