Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પોલીસે સાઇબર ફ્રોડ, ટ્રાફિક નિયમો પર જાગૃતિ ફેલાવી:સરદાર હાઇટ્સમાં નાગરિકોને છેતરપિંડીથી બચવા અને નિયમો પાળવા અપીલ

    7 hours ago

    વલસાડના સરદાર હાઇટ્સમાં ૧૧ ઓક્ટોબરે પોલીસે જાગૃતિ કાર્યક્રમ કર્યો. ઇન્સ્પેક્ટર આર. એચ. વાળા અને ટીમે સાઇબર ગુનાઓ અને માર્ગ સુરક્ષા વિશે રહીશોને માર્ગદર્શન આપ્યું. વાળાએ સાઇબર ફ્રોડથી બચવા લાલચ, જાણકારીના અભાવ અને ડરથી સાવચેત રહેવા કહ્યું. બેંક OTP માંગતી નથી, કે પોલીસ ડિજિટલ ધરપકડ કરતી નથી. 'સંચાર સાથી' અને 'એમ કવચ-૨' જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને છેતરપિંડી પર 1930 પર જાણ કરવા અપીલ કરાઈ. ટ્રાફિક સુરક્ષા માટે વાળાએ હેલ્મેટ અને સીટ-બેલ્ટ પહેરવા કહ્યું. દંડનો હેતુ અકસ્માત રોકવાનો છે. રહીશોએ સ્પીડ બ્રેકર, દબાણ હટાવવા અને અવાજ કરતી મોટરસાઇકલો સામે કાર્યવાહીની માંગ કરી. પોલીસે સૂચનો પર કાર્યવાહીની ખાતરી આપી. સરદાર હાઇટ્સ એસોસિએશનના સેક્રેટરી સુમિત સુરતીએ પોલીસનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીનો પ્રારંભ: હિંમતનગર અને ખેડબ્રહ્મામાં ઘટસ્થાપન કરાયું:ખાડિયામાં સળંગ 55માં વર્ષે મૂર્તિ સ્થાપન, નાના અંબાજીમાં દૂધનો અભિષેક કરાયો
    Next Article
    અંબાણી પરિવારના કાર્યક્રમમાં પહોંચ્યો રણવીર સિંહ:આમિર ખાન પત્ની સાથે નજરે પડ્યો, કૃતિ સેનન, રશ્મિકા મંદાના અને ગૌરી ખાન પણ પહોંચ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment