Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રોટરી ક્લબે નવરાત્રીમાં બાળાઓને પાણીપુરી ખવડાવી:જલારામ નમકીનના સહયોગથી ફ્રી ટ્યુશન ક્લાસમાં કરાઈ અનોખી ઉજવણી

    8 hours ago

    પાટણ શહેરના અધાડા દરવાજા બહાર આવેલા ફ્રી ટ્યુશન ક્લાસમાં નવરાત્રીના પહેલા દિવસે એક અનોખી ઉજવણી થઈ. જલારામ નમકીનના કલ્પેશભાઈ અને વસંતભાઈના સહયોગથી અહીં નવદુર્ગા સ્વરૂપ બાળાઓ માટે અનલિમિટેડ પાણીપુરીના પ્રસાદનું આયોજન કરાયું હતું. જુનિયરથી બોર્ડ સુધીના બાળકો માટે ચાલતા આ ક્લાસમાં બાળાઓએ પાણીપુરીની ખૂબ મજા માણી. તેમણે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ શૈલેષ સોની, મંત્રી રણછોડભાઈ પટેલ અને પૂર્વ કોર્પોરેટર મનોજભાઈ પટેલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ બાદ સુરતની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતાં મોત:9 મહિનાની માસૂમ રમતા-રમતા ખાડામાં પડી ગઈ, દીકરી ગુમાવતા માતા ભારે આઘાતમાં; પરિવારમાં આક્રંદ
    Next Article
    રાજકોટમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત:યુનિવર્સિટી રોડ પર પુરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા એક્ટિવા સવાર માતા-પુત્ર ફંગોળાયા, મહિલાનો પગ કપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment