Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે ટાગોર બાગ બંધ:નૌશાદ સોલંકીના નેતૃત્વમાં ભાજપ સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરશે , વોટર કેનન સાથે પોલીસ બંદોબસ્ત

    12 hours ago

    સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના નેતૃત્વમાં ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. આને કારણે આજે, 10 ઓક્ટોબર, 2026ના રોજ ટાગોર બાગ બંધ રાખવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ટાગોર બાગ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. કોઈ ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે વોટર કેનન પણ તૈયાર રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને કારણે ટાગોર બાગ બંધ હોવાથી સહેલાણીઓને પ્રવેશ મળી રહ્યો નથી. સામાન્ય નાગરિકો અને બાગમાં ફરવા આવતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી કાર્યક્રમોમાં મોબાઇલમાં વ્યસ્ત રહેનારાને CMની ટકોર:કહ્યું- યોજનાકીય જાણકારી રાખશો તો મુશ્કેલીમાં દોડા દોડી નહીં થાય; રાજકોટમાં સખી મંડળ સંચાલિત 136 ગ્રામહાટનું લોકાર્પણ
    Next Article
    બીલીમોરામાં વિઘ્નહર્તા મંડળ કુપોષિતોને આપશે પોષણવાળો આહાર:નવરાત્રી દરમિયાન એક વર્ષ સુધી 60 સગર્ભા અને 50 બાળકોને મળશે મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment