Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર પર પ્રદર્શનકારીઓનું એકઠા થવાનું શરૂ, ઘણા કસ્ટડીમાં:રસ્તાઓ પર ખીલા લગાવવામાં આવ્યા; દીપકે મુંબઈથી દિલ્હી જવા રવાના, કહ્યું- આ તાકાત નહીં, ડરની નિશાની

    10 hours ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીના જંતર-મંતર ખાતે આજે પ્રદર્શનની જાહેરાત કરી છે. પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIR રોકવાની માગ કરી રહી છે. જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી નથી. પ્રદર્શનકારીઓ જંતર-મંતર, કનોટ પ્લેસ ખાતે એકત્ર થવા લાગ્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને હટાવી રહી છે અને તેમને કસ્ટડીમાં લઈ રહી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે પણ મુંબઈથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર, કનોટ પ્લેસ અને જનપથ રોડ સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આશરે 38 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં BSFના જવાનો પણ સામેલ છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આવતી 250 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આજે રદ રહેશે. 45 મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 10 ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, ઈન્ડિયા ગેટની આસપાસ 4 કિલોમીટરના વિસ્તારમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી આજે રાત્રે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ‘We will deactivate you’: Monu Manesar, Bajrang Dal member and murder accused, warns CJP protestors
    Next Article
    મલ્ટીકલર ચણિયાચોળીમાં ગીતા રબારીનો રોયલ અંદાજ:ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, સુરતમાં ‘કેસરિયા 4.0’ પ્રિ-નવરાત્રીમાં ભીડ ફોટો-સેલ્ફી લેવા સ્ટેજ સુધી પહોંચતાં સિક્યોરિટી દોડતી થઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment