Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્નાન કરાવતી વખતે વહુસે સાસુને તમાચા માર્યા:જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, રાહુલ ગાંધી પર ભડક્યા ગિરિરાજસિંહ, બોલેરો અને ટ્રકની ટક્કરમાં સાત શ્રમિકોના મોત

    6 hours ago

    ગિરિરાજસિંહના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કોંગ્રેસ અને રાહુલ ગાઁધી પર બરાબરના ભડક્યા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો..જૈનોએ ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા અને પૂજાની મંજૂરી માગી..કોર્ટે કહ્યું-અરજદારના પુરાવા મુજબ મૂર્તિને નુકશાન કરાઈ રહ્યું છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોલેરો અને ટ્રકની ટક્કરમાં સાત શ્રમિકોના મોત કચ્છના ખાવડા નજીક ટ્રક અને પીકઅપ બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં બોલેરોમાં સવાર 7 શ્રમિકોના મોત નીપજ્યાં છે. બોલેરોમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા..... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવરાત્રી દરમિયાન ટ્રાફિક નિવારવા એક્શન પ્લાન અમદાવાદમાં નવરાત્રી દરમિયાન એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પર 3 વાગ્યા સુધી પોલીસ તૈનાત રહેશે..નવરાત્રિમાં YMCAથી કર્ણાવતીનો રોડ શરૂ થઈ જશે.. તો શહેરમાં રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરબા આયોજનનો 100 કરોડનો વીમો સુરત ગરબા આયોજનનો સૌથી મોટો 100 કરોડનો વીમો...6 આયોજકે 250 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લીધો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના કોર્પોરેટરે મનપા કમિશનરનું રાજીનામું માંગ્યું અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરે મનપા કમિશનરનું રાજીનામું માંગ્યું...શાહપુરમાં ગટર-પાણી સહિતના વિવિધ કામ ન થતા હોવાનો આક્ષેપ..જીતેન્દ્ર ચોહાણે દૂધેશ્વરમાં આસિ. સીટી ઈજનેરની ઓફિસને તાળું માર્યું... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કુડાસણ પીજીમાં ABVP દ્વારા અચાનક તપાસ ગાંધીનગરના કુડાસણ પીજીમાં ABVP દ્વારા અચાનક તપાસ..આલ્ફા ગર્લ્સ એન્ડ બોયઝ પીજીમાં વિદ્યાર્થીઓને અપાતું પીવાનું પાણી હલકી ગુણવત્તાનું.. તો રસોડામાંથી એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય સામગ્રી ઝડપાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્ફ્લુઅન્સર બોયફ્રેન્ડે એક્સ ગર્લફ્રેન્ડ પર હુમલો કર્યો અમદાવાદમાં ઈન્ફ્લુઅન્સર બોયફ્રેન્ડે એક્સ ગર્લફ્રેન્ડ પર દંડાથી હુમલો કર્યો. પીડિતાનો આક્ષેપ છે કે તે મોડેલિંગ એકેડેમીમાં યુવતીઓને ફસાવી શોષણ કરે છે.. એક છોકરી પાસેથી 5 લાખ પડાવી જેગુઆર લીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સયાજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાતનો પ્રયાસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાતનો પ્રયાસ..ચોથા માળેથી કૂદતાં એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો..ઇજાગ્રસ્ત દર્દીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો.. દર્દીને ગંભીર ઈજા પહોંચી.એમ્બ્યુલન્સ ચાલકની કમરના મણકા તૂટતાં સારવાર હેઠળ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ લાફા ઝીંક્યા વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ લાફા ઝીંક્યા...સુરતના સીમાડામાં સ્વામીનારાયણ ગુરુકુળની છત પરનો બનાવ...સરથાણા પોલીસ મથકમાં કહ્યું..આવેશમાં આવીને હાથ ઉપડી ગયો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Students, creators, journalists: The 17 arrested by Delhi Police for demanding an FIR
    Next Article
    વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા માળેથી યુવક કૂદ્યો:ઘરમાં બ્લેડ માર્યા બાદ હોસ્પિટલમાં પણ આપઘાતનો પ્રયાસ; એમ્બ્યુલન્સ ચાલક પર પડતાં કમરના મણકાં તૂટ્યાં, દર્દીને ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment