Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોની ખરીદીમાં બચશે હજારો રૂપિયા:ઓનલાઇન-ઓફલાઇન માટે અલગ લિસ્ટ બનાવો; એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને ફ્રોડથી બચવા માટેની ચેકલિસ્ટ

    17 hours ago

    તહેવારોની મોસમ એટલે ખરીદીનું વાતાવરણ. આજથી ઈ-કોમર્સ કંપનીઓની ફેસ્ટિવ સેલ શરૂ થઈ ગઈ છે. જાહેરાતોમાં 80% સુધીના ડિસ્કાઉન્ટના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ થોભો! ‘સેલ’ના આ શોરમાં ઘણીવાર આપણે ઉતાવળ કરી બેસીએ છીએ. પરિણામ? એવી વસ્તુઓ પણ ખરીદી લઈએ છીએ જેની જરૂર જ નહોતી અથવા તો ખોટા ડિસ્કાઉન્ટની લાલચમાં પૈસા ગુમાવી બેસીએ છીએ. જો તમે પણ આ વખતે નવો ફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ અથવા ઘરવપરાશની કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હો, તો ‘બાય નાઉ’ બટન દબાવતા પહેલાં આ શોપિંગ ગાઇડ સમજી લો: ક્યાંથી શું ખરીદવું: ઓનલાઈન VS ઓફલાઈન દરેક વસ્તુ ઓનલાઈન ખરીદવી સમજદારી નથી અને દરેક વસ્તુ માટે બજારના ચક્કર લગાવવાની પણ જરૂર નથી. તમારી શોપિંગ લિસ્ટને આ બે ભાગમાં વહેંચી લો: 1. ઓનલાઈન ખરીદી આ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનું કારણ 2. ઑફલાઇન ખરીદી આ વસ્તુઓ ઑફલાઇન ખરીદવાનું કારણ: મહત્તમ ડિસ્કાઉન્ટ મેળવવાની સ્માર્ટ ટ્રિક્સ જો તમે આ તહેવારી સીઝનમાં વધુમાં વધુ બચત કરવા માંગતા હો, તો માત્ર ‘બાય નાઉ’ બટન દબાવવાને બદલે આ સ્માર્ટ શોપિંગ ટ્રિક્સનો ઉપયોગ કરો: ઓનલાઇન શોપિંગની જરૂરી ચેકલિસ્ટ 1. ડાર્ક પેટર્ન અને નકલી ડિસ્કાઉન્ટ સેલના દિવસોમાં દેખાતા ‘80% ઑફ’ના પોસ્ટર હંમેશાં સાચા હોતા નથી. 2. કાર્ડ, કૅશબૅક અને નો-કૉસ્ટ EMI 3. 'ઇમ્પલ્સ બાઇંગ' એટલે કે જરૂરિયાત વિના ખરીદી 'સેલ પૂરી થવામાં 10 મિનિટ બાકી છે' અથવા 'માત્ર 2 નંગ બાકી છે' જેવા સંદેશા તમને ડરાવીને ઉતાવળમાં ખરીદી કરાવવા માટે જ બનાવવામાં આવે છે. ખરીદી કરતાં પહેલાં પેન-પેપર લઈને તમારી 'જરૂરિયાતો' અને વિશલિસ્ટ અલગ-અલગ લખો. બજેટ ફક્ત જરૂરી વસ્તુઓ પર જ ખર્ચો. 4. વૉરંટી, રિટર્ન અને છુપાયેલા ચાર્જિસ ચેકઆઉટ પેજ પર ઉતાવળમાં 'પેમેન્ટ' બટન ન દબાવો… 5. નકલી રિવ્યૂઝ અને સેલરની રેટિંગ ઓળખો ઑનલાઇન સામાન વેચતા દરેક સેલર પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો: 6. ઑનલાઇન ફ્રોડ અને સાયબર સેફ્ટી તહેવારોની સિઝનમાં હેકર્સ અને ઠગો પણ ખૂબ સક્રિય થઈ જાય છે:
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 72,000 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો; આઈટી અને FMCG શેરોમાં ખરીદી
    Next Article
    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી, આજે વધુ સુનાવણી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment