Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ વન સંરક્ષકે વન્યપ્રાણી સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું:વન વિભાગે વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ સમજાવ્યું; બે ટ્રસ્ટનું સન્માન કરાયું

    12 hours ago

    ગુજરાત રાજ્યમાં 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ હતી. આ અંતર્ગત મોરબીની સરકારી મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લાના નાયબ વન સંરક્ષક ડો. સુનીલ કુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. તેમણે વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં મહત્ત્વ, તેમનું જીવનચક્ર અને સંરક્ષણ અંગે માહિતી આપી. વન્યપ્રાણીઓના બચાવ કામગીરીમાં સહયોગ આપવા બદલ 'કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ, મોરબી' અને 'યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ'નું સન્માન કરાયું. ઉપસ્થિત સૌએ વન્યજીવ સંરક્ષણનો સંકલ્પ લીધો. આ પ્રસંગે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો. સંજય, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી અને ભૂપતભાઈ છાયા સહિત વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    નાના પાટેકરનું નિધન, દિગ્ગજ એક્ટરનો છેલ્લો VIDEO:ડ્રમ વગાડીને ડાન્સ કર્યો, 4 દિવસ પહેલાં કહ્યું હતું- 'ખબર નથી, કાલે હોઉં કે નહીં'; પુણેમાં અંતિમ સંસ્કાર
    Next Article
    માહિતીનો અધિકાર અધિનિયમ-2005ના અસરકારક અમલીકરણ અંગે પરિસંવાદ:સુબ્રમણિયમ આર. ઐયરે કહ્યું- 'માહિતી જાહેર કરવી એ નિયમ અને માહિતી નકારવી અપવાદ છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment