Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કોંગ્રેસે કાળા કપડાં પહેરી મુખ્ય ચૂંટણી કમિશનરનો વિરોધ કર્યો:જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ચૂંટણી પંચ પર પણ આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન

    7 hours ago

    દેશભરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસે સ્ટેશન સર્કલ ખાતે વિરોધ નોંધાવ્યો. કાર્યકરોએ કાળા કપડાં પહેરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે સૂત્રોચ્ચાર કર્યા. આ વિરોધમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદ, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જુબેર પટેલ, ઇમરાન પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી અને મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત ઘણા કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસે દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ભરૂચમાં પણ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પરઆક્ષેપો સાથે કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યું.
    Click here to Read More
    Previous Article
    ઈચ્છાપોરમાં જમવા બોલાવેલી બાળકી પર માતાના જ પરિચિતે ગુજાર્યું દુષ્કર્મ:ધરપકડ બાદ બદનામીના ડરે લોકઅપમાં જ અંડરગાર્મેન્ટના નાડાથી ગળાફાંસો ખાધો, વજનના કારણે નાડુ તૂટતા જીવ બચ્યો
    Next Article
    સ્વ.પૂજિત રૂપાણીની સ્મૃતિમાં બાલ સંગમ કાર્યક્રમ:ફનવર્લ્ડમાં સ્લમ વિસ્તારનાં 500થી વધુ બાળકોનું હાસ્ય ગૂંજી ઊઠ્યું, પુત્રએ પિતા વિજયભાઈને યાદ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment