Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા રાજઘાટની અંદર ગયા, એક કલાક બાદ પરમિશન મળી:પોલીસે બેરિકેડિંગ કર્યું; ખડગેએ કહ્યું- સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરીશું

    16 hours ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે વિપક્ષી સાંસદો રાજઘાટ પહોંચી ગયા છે. તેમને લગભગ એક કલાકની રાહ જોયા બાદ પરવાનગી મળી, ત્યાં સુધી તેઓ બસમાં બેઠા રહ્યા. રાજઘાટના ગેટ પર ભારે સુરક્ષા દળો તહેનાત છે. પોલીસે તમામ ગેટ પર બેરિકેડિંગ કરી દીધી છે. રાજઘાટ માટે નીકળતા પહેલાં ખડગેએ કહ્યું હતું કે અમે ત્યાં જઈને બાપુને સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરીશું. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી રાજકારણની એક જ પેટર્ન જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષી સાંસદોને લંચ માટે બોલાવે છે, સાંસદો ભોજન કરે છે, ત્યાર બાદ બસોમાં બેસીને નીકળી જાય છે. ફરક એટલો છે કે બુધવારે મંઝિલ જંતર-મંતર હતી અને ગુરુવારે રાજઘાટ. ગઈકાલે ધરણા આપવાનો પ્રયાસ કરી રહેલા રાહુલ-પ્રિયંકાને પોલીસે ઉઠાવી લીધા હતા; આજે શું થશે, તે આગામી કેટલાક કલાકોમાં ખબર પડી જશે.
    Click here to Read More
    Previous Article
    'રામાયણ'ના મેકર્સ પર ઇનકમ ટેક્સની રેડ!:નમિત મલ્હોત્રાની કંપનીની મુંબઈ ઓફિસોમાં તપાસના અહેવાલ, વિદેશી લેવડ-દેવડ સાથે જોડાયેલો છે મામલો
    Next Article
    નવસારીના એરૂમાં જમીન કૌભાંડનો પર્દાફાશ:મૃતક માલિકના નામે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચી નાખનાર મુખ્ય આરોપી 4 દિવસના રિમાન્ડ પર, 5 બિલ્ડરોની શોધખોળ શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment