Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખો-ખો સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ શાળાની બહેનો પ્રથમ, ભાઈઓ બીજા:ખેલ મહાકુંભ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની અંડર-૧૪ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ

    7 hours ago

    ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની ખો-ખો સ્પર્ધા (અંડર-૧૪) યોજાઈ હતી. આ સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શાળાની બહેનોની ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે ભાઈઓની ટીમે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ શાળાના તમામ વિજેતા ખેલાડીઓ, માર્ગદર્શક શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1,045 પોઇન્ટ ઘટીને 71,593 પર બંધ:સતત નવમા અઠવાડિયે ઘટાડો ચાલુ, કાચું તેલ મોંઘું થવાની અસર; મેટલ-ઓટો શેરોમાં વેચવાલી
    Next Article
    દીવાન-બલ્લુભાઈની 8 શાળાઓનો 'Just Win!' રમતોત્સવ યોજાયો:19 રમતોમાં 1,695 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કાંકરિયા કેમ્પસ ચેમ્પિયન બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment