Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના લંચ માટે કનોટ પ્લેસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા:ત્યારબાદ રાજઘાટ જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સતત ત્રીજા દિવસે પ્રદર્શન

    20 hours ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં વિપક્ષ ગુરુવારે સતત ત્રીજા દિવસે દિલ્હીમાં પ્રદર્શન કરશે. રાહુલ ગાંધી કનોટ પ્લેસના મોએટ્સ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA બ્લોકના સાંસદોને મોએટ્સ રેસ્ટોરન્ટમાં લંચ માટે બોલાવ્યા છે. ત્યારબાદ તમામ સાંસદો રાજઘાટ જશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. રાજઘાટ પર ઘણા કોંગ્રેસી કાર્યકરો હાજર છે. ભારે પોલીસ બંદોબસ્ત પણ તહેનાત છે. આ દરમિયાન રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે મારપીટના મામલે FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસ અનુસાર ત્રણ FIR નોંધાઈ છે. આ પહેલાં, 6 ઑક્ટોબરે માર્ચ દરમિયાન આકાશવાણી બિલ્ડિંગમાં ઘૂસવાના મામલે FIR નોંધાઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘હું FIRથી ડરતો નથી. મારી સામે 45 FIR થઈ ચૂકી છે. હું ઈચ્છું છું કે 100 FIR થાય.’
    Click here to Read More
    Previous Article
    ઈ-કોમર્સ કંપનીઓનું ફેસ્ટિવ સેલ આજથી શરૂ:જાણો- ક્યાંથી શું ખરીદવું, મહત્તમ ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું અને હિડન ચાર્જિસથી કેવી રીતે બચવું
    Next Article
    વડોદરામાં વાહન માલિકે ગર્દભ પાસે ટ્રક ખેંચાવડાવી અનોખો વિરોધ નોંધાવ્યો:દોઢ વર્ષની વોરંટી છતાં પૈસા વસૂલાતાં રોષ, શો રૂમના સંચાલકોએ કહ્યું, 'બળેલી ક્લચ પલેટ વોરંટીમાં ન આવે'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment