Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના મારામારી-એટ્રોસિટી કેસનો આરોપી મોરબીથી પકડાયો:પાંચ મહિનાથી ફરાર સુનીલ વિરમગામીને લાતી પ્લોટમાંથી મોરબી પોલીસે ઝડપ્યો

    18 hours ago

    સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા મારામારી અને એટ્રોસિટીના ગુનામાં પાંચ મહિનાથી ફરાર આરોપી સુનીલ દિલીપભાઈ વિરમગામીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. તે દૂધરેજ, વાણવાટી નગર, સુરેન્દ્રનગરનો રહેવાસી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુનીલ વિરમગામી મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાં કાર્યવાહી કરી સુનીલ વિરમગામીની ધરપકડ કરી હતી. આરોપીને આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસને સોંપવાની તૈયારી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં એકતા પરેડના 100 આર્મીમેન બીમાર:એક CRPF જવાનનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત, 43 જવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
    Next Article
    વિસાવદર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાશે:કોંગ્રેસનો સાથ લેનારા ભાજપના યુવાન સભ્યોને અપાયો ઠપકો, જૂનાગઢ ભાજપ કાર્યાલયેથી ઉકેલાયો વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment