Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું નિધન:અમરેલીમાં અંતિમયાત્રા નીકળી, રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી

    एक दिन पहले

    અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન થયું છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા. વીરજી ઠુમ્મર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા. વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી. દિગ્ગજ નેતાઓની શ્રદ્ધાંજલિ લાઈવ બ્લોગમાં જુઓ અપડેટ્સ :
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપાના વોર્ડ નં.1ના સરગવાડા ગામે હાલાકી:વિકાસના દાવા પોકળ સાબિત થયા, રસ્તાઓ અતિ બિસ્માર
    Next Article
    માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશી,ગુણવત્તા મુજબખેડૂતોને મળ્યા મગફળીના સારા ભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment