Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરમનપ્રીતે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી:ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ શેર કરીને કહ્યું- આ સરળ નિર્ણય નથી

    1 day ago

    હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગે માહિતી આપી. હરમનપ્રીતની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2025 મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો. ટીમે 2026 અને 2022 એશિયા કપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો. હરમને લખ્યું, આજે હું તમામ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડી રહી છું. આ સરળ નિર્ણય નથી. તેમાં વર્ષોની યાદો, ફિલિંગ્સ, ત્યાગ અને એવી મોમેન્ટ્સ જોડાયેલી છે, જે જીવનભર મારી સાથે રહેશે. હરમનપ્રીત કૌરની સિદ્ધિઓ સતત બે વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતે 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ 2026ની નાગોયા એશિયન ગેમ્સમાં પણ ટીમે શ્રીલંકાને હરાવીને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો.
    Click here to Read More
    Previous Article
    ईरान में सबसे जहरीला सांप, पूंछ दिखाकर चिड़ियों को देता है लालच, शिकार के तरीके से वैज्ञानिक भी हैरान
    Next Article
    CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું:અઠવાડિયામાં બીજી ઘટના, ઓવરબ્રિજ પર સુરક્ષા જાળી ઊંચી કરવા માગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment