Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અહિલ્યાબાઈ હોળકર શાળાની વિદ્યાર્થીની ચેસમાં વિજેતા:કતારગામ તાલુકા કક્ષાએ બીજો ક્રમ મેળવી જિલ્લા કક્ષા માટે પસંદગી પામી

    18 hours ago

    સુરતની અહિલ્યાબાઈ હોળકર કન્યા શાળા નંબર 185ની વિદ્યાર્થીની દિવ્યાની યોગેશ સાબળેએ ચેસ સ્પર્ધામાં સિદ્ધિ મેળવી છે. તેણે કતારગામ તાલુકા કક્ષાએ અંડર-14 ચેસ સ્પર્ધામાં બીજો ક્રમ મેળવ્યો છે. આ સાથે તેની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ છે. આ સ્પર્ધા 30 સપ્ટેમ્બર 2026ના રોજ કતારગામના યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં યોજાઈ હતી. દિવ્યાની એકમાત્ર સરકારી શાળાની વિદ્યાર્થીની હતી જેણે તમામ રાઉન્ડમાં ભાગ લીધો હતો. દિવ્યાનીએ કોઈપણ કોચિંગ વિના, પોતાની મહેનત અને સ્વઅભ્યાસના બળે આ સફળતા મેળવી છે. શાળા પરિવારે તેને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર ગઢડા બાદ હવે નવસારીમાં બાળકને દીપડો ઉઠાવી ગયો:આંગણામાં રમતા માસૂમને જંગલમાં ખેંચી ગયો, ઘરથી 500 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો
    Next Article
    Opposition Plan To Seek Gyanesh Kumar's Sacking Begins With Big March

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment