Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના જેનિશ શર્માએ ઇન્ડો-નેપાળ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો:બાઈ આવા બાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા જેનિશે શહેરનું નામ રોશન કર્યું

    12 hours ago

    વલસાડ શહેર માટે ગર્વની વાત છે. વલસાડની બાઈ આવા બાઈ સ્કૂલમાં ભણતા જેનિશ શર્માએ બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે.હાલર મહાદેવનગર સોસાયટીના રહેવાસી યોગેશ શર્માના દીકરા જેનિશ શર્માએ Indo-Nepal International Championship 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી વલસાડનું નામ રોશન કર્યું. જેનિશ ની આ સિદ્ધિથી પરિવાર, બાઈ આવા બાઈ સ્કૂલના શિક્ષકો, મિત્રો અને વલસાડના રમતપ્રેમીઓમાં ખુશી છે. નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતીને જેનિશે બીજા વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણા આપી છે.પરિવાર અને શાળાએ જેનિશને ભવિષ્યમાં પણ બેડમિન્ટનમાં વધુ સિદ્ધિઓ મેળવવા માટે શુભેચ્છાઓ આપી.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શિક્ષક સસ્પેન્ડ:ગણિતના શિક્ષકે 14 વર્ષની સગીરાને નાપાસ કરવાની ધમકી આપી હવસ સંતોષ્યાની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી
    Next Article
    "Right To Vote At Great Peril": Ex-Supreme Court Judge Rohinton Nariman On Mass Voter Deletions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment