Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીના છીરીમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો:સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી

    11 hours ago

    વાપીના છીરી વિસ્તારમાં જૂની અદાવતમાં ઉમેશકુમાર યાદવ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે હવે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ગત 1 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે છીરીના રામનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આ ઘટના બની હતી. આરોપી બ્રિજેશ મહેન્દ્ર દિવાકરે જૂની બોલાચાલીની અદાવત રાખી ઉમેશકુમારના પેટ અને છાતીમાં 5 થી 7 ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઉમેશકુમારને તાત્કાલિક હરિઆ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જીતેન્દ્રકુમાર શાહની ફરિયાદ પર ડુંગરા પોલીસે બ્રિજેશ દિવાકર સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી તેને રિમાન્ડ પર લીધો હતો. આજે સવારે સારવાર દરમિયાન ઉમેશકુમારનું મોત થતાં કેસ હત્યામાં ફેરવાયો. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોર્ટમાં હત્યાની કલમ 103 ઉમેરવા રિપોર્ટ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના જિનેશ શર્માએ ઇન્ડો-નેપાળ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો:બાઈ આવા બાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા જિનેશે શહેરનું નામ રોશન કર્યું
    Next Article
    ટાટા કંપનીના સોલ્ટ વર્ક્સમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:દેવભૂમિ દ્વારકા LCBએ 5 આરોપી ઝડપ્યા, 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment