Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના જિનેશ શર્માએ ઇન્ડો-નેપાળ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો:બાઈ આવા બાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા જિનેશે શહેરનું નામ રોશન કર્યું

    12 hours ago

    વલસાડ શહેર માટે ગર્વની વાત છે. વલસાડની બાઈ આવા બાઈ સ્કૂલમાં ભણતા જિનેશ શર્માએ બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે.હાલર મહાદેવનગર સોસાયટીના રહેવાસી યોગેશ શર્માના દીકરા જિનેશ શર્માએ Indo-Nepal International Championship 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી વલસાડનું નામ રોશન કર્યું. જિનેશની આ સિદ્ધિથી પરિવાર, બાઈ આવા બાઈ સ્કૂલના શિક્ષકો, મિત્રો અને વલસાડના રમતપ્રેમીઓમાં ખુશી છે. નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતીને જિનેશે બીજા વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણા આપી છે.પરિવાર અને શાળાએ જિનેશને ભવિષ્યમાં પણ બેડમિન્ટનમાં વધુ સિદ્ધિઓ મેળવવા માટે શુભેચ્છાઓ આપી.
    Click here to Read More
    Previous Article
    NASA Backs Project To Explore Mysterious Hole On The Moon
    Next Article
    વાપીના છીરીમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો:સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment