Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વરસાદ વગર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું:ગોઠણસમા પાણીથી વાહનચાલકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

    1 day ago

    બોટાદ શહેરના સાળંગપુર રેલવે અંડરબ્રિજમાં વરસાદ વગર જ ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અંડરબ્રિજનો રસ્તો પણ ખરાબ હોવાથી પાણી ભરાવાના કારણે અકસ્માતનો ડર છે. આ રસ્તો બોટાદથી સાળંગપુર અને અમદાવાદ તરફ જવાનો મુખ્ય માર્ગ છે. કલેક્ટર કચેરી, એસપી કચેરી, જિલ્લા પંચાયત અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ જેવી મહત્વની કચેરીઓ પણ આ માર્ગ પર આવેલી છે. વર્ષોથી આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છે, છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી. વરસાદ વગર પણ પાણી ભરાતા પાણીના નિકાલની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણી કાઢી નાખી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચ સામે કોંગ્રેસનું આરપારનું આંદોલન:ગુજરાતમાં 'લોકશાહી બચાવો સપ્તાહ'ની જાહેરાત, જૂનાગઢમાં યોજાશે 'મત બચાવો-દેશ બચાવો' કૂચ
    Next Article
    ગોધરા વોર્ડ 7માં ₹1.5 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત:APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે પ્રારંભ, સ્થાનિકોમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment