Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં 'સેવાના રંગ, રાષ્ટ્રના સંગ' અંતર્ગત માનવ રંગોળી:વી.એસ. પટેલ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવ સાંકળ યોજાઈ

    7 hours ago

    નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીલીમોરામાં "સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" કાર્યક્રમ યોજાયો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી અને બીલીમોરા નગરપાલિકાએ વી.એસ. પટેલ કોલેજના સહયોગથી આયોજન કર્યું. કોલેજના કુંદનબા હોલ ખાતે સાંસ્કૃતિક રજૂઆતો થઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ૩૦૦ થી વધુ સાધકોએ માનવ સાંકળથી રાષ્ટ્રધ્વજ અને રેટિયા આકારની સુંદર 'માનવ રંગોળી' બનાવી. કાર્યક્રમમાં હંસાબેન અને ગૃપ દ્વારા દેશભક્તિ ગીત ડાન્સ, પલકબેન અને ગૃપ દ્વારા "સ્વદેશી અપનાવો" નાટક, અને તાન્યાબેનના માર્ગદર્શન હેઠળ યોગા ડાન્સ પણ રજૂ થયા. બીલીમોરા વિભાગ કેળવણી મંડળના ચેરમેન નરેશભાઈ નેમાણી, મંત્રી ઉદયભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડો. એ. આર. બજાજ સહિતના મહાનુભાવો હાજર રહ્યા. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી અંજુબેન અને જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયું.
    Click here to Read More
    Previous Article
    દાહોદના રેંટિયામાં ‘આંગણ ઉત્સવ’માં 60 બહેનોનું સન્માન:સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની હાજરીમાં કાર્યકરોનું બહુમાન
    Next Article
    Rajya Sabha Election: BJP ने Uttrakhand और West Bengal में उतारे उम्मीदवार।Dinesh Arya। Koel Mallick

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment