Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયલોટ સ્મિત મચ્છરની તબિયત સુધારવા હનુમાન ચાલીસા પાઠ:શાંતાદેવી વિસ્તારના જય સોમનાથ મહાદેવ મંદિરમાં પાંચમી વાર પાઠ કરાયો

    1 day ago

    પાયલોટ સ્મિત મચ્છરની તબિયત જલ્દી સુધરે તે માટે શાંતાદેવી વિસ્તારમાં શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. જય સોમનાથ મહાદેવ મંદિરના પ્રાગણમાં શનિવારે આ પાઠનું આયોજન કરાયું હતું. સ્મિત મચ્છર, જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યા છે, તેમણે 194 લોકોને બચાવ્યા હતા. ઇઝરાયેલ અને અમેરિકાના વડાપ્રધાને પણ તેમના કાર્યની પ્રશંસા કરી છે. એક ઘટના દરમિયાન, જ્યારે સ્મિત 174 લોકોને લઈને ઉડી રહ્યા હતા, ત્યારે સહ-પાયલોટે કથિત રીતે આતંકી હુમલો કર્યો હતો. આ મુશ્કેલ સમયમાં સ્મિતે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો અને યોગ્ય નિર્ણય લઈને લોકોના જીવ બચાવ્યા. આ હનુમાન ચાલીસા પાઠમાં શાંતાદેવી વિસ્તારના બાળકો, મહિલાઓ, પુરુષો અને ઘણા આગેવાનો પણ જોડાયા હતા. આ પાંચમી વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મીકા સિંહે દિલજીત દોસાંઝ પર ઉઠાવ્યા સવાલો:કહ્યું- ‘બોર્ડર 2’નું પ્રમોશન કર્યું નહીં, પાકિસ્તાની અભિનેત્રીવાળી ફિલ્મનું પ્રમોશન કર્યું
    Next Article
    Inside OpenAI’s Latest Safety Lead Exit: Is 'Iterative Safety’ A Broken Model?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment