Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી:મુસાફરો માટેની સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરી સૂચનાઓ આપી

    17 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટરે આજે મોરબીના નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બસ સ્ટેન્ડ પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને મુસાફરો માટેની વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું. મુસાફરોને સારી અને સરળ સેવા મળી રહે તે માટે, કલેક્ટરે બસ સ્ટેન્ડની વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં સાયબર ફ્રોડ, અકસ્માત અને યુવતી ગુમ થવાના 3 બનાવ:નિવૃત્ત નાગરિકે ₹84,403 ગુમાવ્યા; અકસ્માતમાં યુવક ઇજાગ્રસ્ત
    Next Article
    પોલીસ કર્મીની ગાડી કોર્ટમાં જવા દેવાતા વિવાદ થયો:વડોદરા કોર્ટ પરિસરના ગેટ પર હડતાળ સમયે ગેટ આગળ વાહન રોકવા બાબતે વકીલો અને પોલીસ વચ્ચે તું તું મેં મેં થયું, આખરે મામલો થાળે પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment