Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ:જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણાધિકારી કચેરીએ આયોજન કર્યું

    8 hours ago

    પંચમહાલ જિલ્લામાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ તેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે તેમની સર્જનાત્મકતા અને બોલવાની કળા જોઈ. દેસાઈએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રભારી હર્ષદ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા. તેમની સાથે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ ‘સત્યાગ્રહ’ પહેલ શરૂ કરી:કહ્યું- લોકો પોતાની સમસ્યાઓ મોકલે; મહાત્મા ગાંધીએ પણ આ જ રીત અપનાવી હતી, આજે પણ રેકોર્ડમાં 8,500+ પત્રો
    Next Article
    93 ખેડૂતને રાજ્યકક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’:સૌરાષ્ટ્રના ખેડૂતને પ્રાકૃતિક ખેતીથી વર્ષે 50 લાખની આવક, 30 પશુથી 30 લાખનું દૂધ ઉત્પાદન; 100 નવા કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment