Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી:ન્યૂ ચંડીગઢમાં પ્રથમ વખત મેન્સ વનડે યોજાશે, પ્રસિદ્ધ કૃષ્ણા સિરીઝમાંથી બહાર

    15 hours ago

    ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ બપોરે 2 વાગ્યાથી મહારાજા યદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ, ન્યૂ ચંદીગઢમાં શરૂ થશે. આ મેદાન પરની પ્રથમ પુરુષોની વનડે હશે. ભારતના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ભારત શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતી ચૂક્યું છે. ટીમે બંને મેચ 8-8 વિકેટે જીતી હતી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા/યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ/ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નમન ધીર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જ્વેલ એન્ડ્રુ, શાઇ હોપ (કેપ્ટન-વિકેટકીપર), અમીર જાંગુ, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેડન સીલ્સ અને વિટેલ લોજ.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવીને ભારતે ગોલ્ડ જીત્યો:ઈન્ડિયાએ ક્રિકેટમાં સતત બીજીવાર ગોલ્ડ મેળવ્યો; અભિષેક શર્મા અને તિલક વર્માની ફિફ્ટી
    Next Article
    નાયરાનું પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું:અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106 અને ડીઝલ ₹101નું થયું, ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનું કારણ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment