Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:બોડી બનાવવાના ચક્કરમાં કિડનીને નુકસાન! ડોક્ટરની સલાહ વિના પ્રોટીન સપ્લિમેન્ટ લેતો યુવક ડાયાલિસિસ પર

    7 hours ago

    પ્રોટીન સપ્લિટમેન્ટ્સ, વિટામિનની ગોળીઓનું ચલણ ભયજનક રીતે વધ્યું છે. ચાર વર્ષમાં રાજ્યમાં વિટામિન, પ્રોટીન સપ્લિમેન્ટ્સનું બજાર 38.3 ટકાના વધારા સાથે 1116 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. લોકો મસલ્સ બનાવવા કે વાળ-ત્વચાની ચમકાવવા જાતે દવા લેવા લાગ્યા છે, પરંતુ આ આંધળું અનુકરણ જોખમી સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ પ્રોટીન અને ક્રિએટિન લેનારા 24 વર્ષના યુવકની કિડનીને નુકસાન થયું હતું. રોજ 3 સ્કૂપ પ્રોટીન લેનારા યુવાનની કિડની ડેમેજ 24 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર રોજ 2થી 3 સ્કૂપ ‘વે પ્રોટીન’, ક્રિએટિન, કોલેજન લેતો હતો. ખોરાકમાંથી પણ આશરે 150 ગ્રામ પ્રોટીન લેતો હતો. બાદમાં ભારે થાક, સ્નાયુઓમાં દુખાવો અને યુરિનનો રંગ ભૂરો આવતો હોવાથી તેણે તપાસ કરાવી, જેમાં જાણવા મળ્યું કે, કિડનીને નુકસાન થયું. તેણે ડાયાલિસિસ કરાવવું પડ્યું. 36 વર્ષના સ્વસ્થ ખેલાડીના ક્રિએટિનનું લેવલ વધ્યું 36 વર્ષના સ્વસ્થ ખેલાડીમાં અચાનક ક્રિએટિન અને યુરિક એસિડ વધી ગયું. તેને અગાઉ કિડનીની કોઈ જ બીમારી નહોતી. તે 2 મહિનાથી ‘વે પ્રોટીન’ લેતો હતો. રિપોર્ટ ખરાબ આવતાં સપ્લિમેન્ટ બંધ કરાવાયાં છતાં પ્રોટીનયુક્ત આહાર ચાલુ રાખવાથી બંનેનું પ્રમાણ વધતું રહ્યું. કેસ રિપોર્ટમાં વધુ પ્રોટીનવાળા આહાર અને કિડની પરની અસર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થયો છે. ભાસ્કર એક્સપર્ટ - ડો. રવિ ભાદાણિયા, નેફ્રોલોજિસ્ટ પ્રોટીન અને વિટામિન ક્યારે અને કેવી રીતે લેવાં જોઈએ? પ્રોટીન વિટામિન
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:5 લાખની વસ્તી ધરાવતા જિલ્લામાં નાગરિકો-બાળકો ‎માટે સ્વિમિંગ શીખવાની એકપણ સરકારી સુવિધા નથી‎
    Next Article
    सीरिया में रहा, उग्रवादी कट्टरपंथी सोच; Flydubai फ्लाइट में कैप्टन स्मित मच्छार पर हमला करने वाले की हुई पहचान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment