Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રમણીકલાલ તુરખીયાનું દેહદાન:પરિવારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કર્યો નિર્ણય

    6 hours ago

    સુરેન્દ્રનગરના તુરખીયા પરિવારે સ્વર્ગસ્થ રમણીકલાલ ઉમેદચંદ તુરખીયાનું દેહદાન કર્યું છે. આ દેહદાન શ્રી સી.યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. મૂળ ધાંધલપુર ગામના રમણીકલાલ ઉમેદચંદ તુરખીયાનું 30 સપ્ટેમ્બર 2026 ના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારે તબીબી શિક્ષણ માટે આ નિર્ણય લીધો. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી.યુ. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આ દેહદાન સ્વીકારવામાં આવ્યું. મેડિકલ કોલેજે પરિવારજનોનો સન્માન પત્ર આપી આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડની 5 ITIના કાયાકલ્પ માટે PM-SETU હેઠળ ₹240 કરોડનું રોકાણ:નાણામંત્રીએ વાપીમાં જાહેરાત કરી; કેન્દ્ર, રાજ્ય અને ઉદ્યોગો આપશે ફંડ
    Next Article
    बिजनौर के इस गांव में किराए पर रहने लगी एक औरत, फिर उसके बाद पूरे गांव में मच गया हड़कंप

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment