Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગાંધી જયંતિએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરાઈ:જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને સાંસદ ધવલ પટેલે ગાંધી લાઇબ્રેરી ખાતે પ્રતિમાને નમન કર્યા

    12 hours ago

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ વલસાડ શહેરમાં ઉજવાઈ હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગાંધી જયંતિના અવસરે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલ અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ગાંધી લાઇબ્રેરી ખાતે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા. આ પ્રસંગે હાજર આગેવાનોએ મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા અને સાદગીના વિચારોને યાદ કર્યા. તેમણે ગાંધીજીના જીવનમૂલ્યોને લોકો સુધી પહોંચાડવા અને તેમના વિચારોને જીવનમાં ઉતારવા અંગે સંદેશ આપ્યો. ગાંધી જયંતિના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો પણ હાજર રહ્યા હતા. હાજર લોકોએ બાપુની પ્રતિમાને નમન કરી તેમના આદર્શોને યાદ કર્યા.
    Click here to Read More
    Previous Article
    કેપ્ટન સ્મિત મચ્છરે 174 મુસાફરોના જીવ બચાવ્યા:વઢવાણના હિંગળાજ માતાજી મંદિરે મહાઆરતી યોજાઈ, ભાજપના નેતાઓ જોડાયા
    Next Article
    Captain Smit Macchar's Family Interview | સ્મિત મચ્છરના પરિવાર News18 India સાથે ખાસ વાતચીત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment