Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની સોસાયટીમાં મકાન ખાલી કરાવવાનો મામલો:એસપી પ્રેમસુખ ડેલુનું નામ લેતા જ ભાડૂઆતે કબજો છોડ્યો

    17 hours ago

    સુરેન્દ્રનગરની નુરેમોહમદી સોસાયટીમાં મકાન ખાલી કરાવવા મામલે એક કિસ્સો સામે આવ્યો છે. નોસાદભાઈએ એક મકાન ખરીદ્યું હતું, જેમાં ભાડૂઆત ત્રણ મહિનાથી ખાલી કરી રહ્યા ન હતા.નોસાદભાઈએ ભાડૂઆતને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ સમક્ષ રજૂઆત કરવાની વાત કરી. આ વાત સાંભળતા જ ભાડૂઆતે માત્ર એક કલાકમાં જૂનું લાઈટ બિલ ભરી દીધું અને મકાન ખાલી કરી આપ્યું. મકાન ખાલી થયા પછી, નોસાદભાઈ એસપી કચેરી પહોંચ્યા અને પ્રેમસુખ ડેલુસાહેબ નો આભાર માન્યો. તેમણે કહ્યું કે એસપી સાહેબનું નામ લેતા જ તેમનું કામ થઈ ગયું. તેમણે પોલીસની કામગીરીની પ્રશંસા કરી.
    Click here to Read More
    Previous Article
    Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale
    Next Article
    બોટાદના ઘનશ્યામ સોલંકી 17 વર્ષની દેશસેવા બાદ નિવૃત્ત:પરિવારજનોએ સન્માન સમારોહ યોજ્યો, રાજસ્થાનથી કાશ્મીર સુધી ફરજ બજાવી, મછલ સેક્ટરમાં 2 વર્ષ તૈનાત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment