Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું શામળાજીમાં સ્વાગત:સાંસદ શોભનાબેન બારૈયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, પ્રવાસન અને ધાર્મિક યાત્રાને પ્રોત્સાહન મળશે

    6 hours ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી રેલવે સ્ટેશન પર સુરત-ઉદયપુર નવી વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા હાજર રહ્યા હતા. ટ્રેનના સ્વાગત માટે સ્થાનિક નેતાઓ, રેલવે અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકો હાજર હતા. આ નવી ટ્રેન સેવા ઉત્તર અને દક્ષિણ ગુજરાત વચ્ચે રેલ કનેક્ટિવિટીને ઝડપ આપશે. આનાથી પ્રવાસન અને ધાર્મિક યાત્રાને પણ પ્રોત્સાહન મળશે. સાંસદ શોભનાબેન બારૈયાએ નવી રેલ સેવા વિશે વાત કરી હતી. કાર્યક્રમ પછી સાંસદ શોભનાબેન બારૈયા સહિતના લોકોએ પ્રસિદ્ધ શામળાજી મંદિરે દર્શન કર્યા અને ધજા ચડાવી. આ નવા રેલ જોડાણથી શામળાજી યાત્રાધામમાં પ્રવાસન અને યાત્રાળુઓની સુવિધા વધશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં બે અલગ ગુનાના વોન્ટેડ 2 આરોપી પકડાયા:LCB અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે પશુ અત્યાચાર અને લૂંટના કેસમાં કાર્યવાહી કરી
    Next Article
    शुरू होने से पहले ही खत्म कर दिया गया Jantar Mantar Protest? पत्रकार, नेता और नागरिक हर कोई Detain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment